250 ML
Clear Hand Wash ( Mint , Aloevera, Neem & Tulsi)
₹ 139

Highlights

  1. Remove Dirt & Bacteria Free Hands

This AURASCEN Hand-Wash contains Neem which relieves dry and itchy skin, beneficial for eczema prone skin, protects skin from environmental pollution. It has antifungal and antimicrobial properties that improves the elasticity of skin.

Tulsi is endowed with antiseptic & antibacterial & Mint is cooling and refreshing that helps to soften and calm dry or itchy skin.

Aloevera gently cleanses the hands leaving it soft and smooth.

1.     इस ऑरासेन हैंडवॉश में नीम है जो शुष्‍क और खाज़ त्‍वचा को दूर करता है, एक्जिमा प्रभावित त्‍वचा के लिये लाभदायक है, पर्यावरणीय प्रदूषण से त्‍वचा की रक्षा करता है, एण्‍टीफंगल और एण्‍टीमाइक्रोबियल है जो त्‍वचा में लचीलापन सुधारता है।

तुलसी एण्‍टीसेप्टिक और एण्‍टीबैक्‍टेरियल गुणों से परिपूर्ण है और मिंट एक ठंडा और ताजगीभरा है जो शुष्‍क और खुजली वाली त्‍वचा को मुलायम और आराम देने में सहायता करती है।

एलोवेरा हाथ की हल्‍के से सफाई करता है और इसे मुलायम और चिकना बनाता है।

આ ઔરાસેન હેન્ડવોશ લીમડાના તત્વો ધરાવે છે, જે  ત્વચાને સુકાપણું અને બળતરા થી રાહત આપે છે. એક્ઝેમા માટે લાભદાયી છે અને ત્વચાને પર્યાવરણીય પ્રદુષણ થી બચાવે છે. તે ફૂગ અવરોધી અને જીવાનું અવરોધી હોવાથી ત્વચાની સ્થિતિસ્થાપકતા વધારે છે. 

તુલસી એ ઉત્તમ પ્રકારનું એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્તેરીઅલ છે.

જયારે ફુદીનો એ ઠંડક અને તાજગી નો અનુભવ કરાવે છે. જે સુકી અને બળતરા વાળી ત્વચાને  સુંવાળી અને ઠંડી રાખવામાં  મદદ કરે છે.

કુંવારપાઠું એ નરમાઇ થી હાથને સાફ કરી તેને નરમ અને  સુંવાળા બનાવે છે અને હાથમાંથી બેક્ટેરિયા અને કચરો દુર કરે છે.