- SLS and Paraben Free.
- Contains 100% Original Coffee extracts and essential oils.
- Nourishes dull skin.
- Exfoliates and smoothens skin.
- Reduces Cellulite and stretch marks.
- Deep cleansing and purifying properties.
- Suitable for all skin types.
Aurascen coffee Face & body wash polishes the skin, regulates blood flow to improve collagen production for a youthful, glowing skin. It deep cleanses and purifies dull skin. It reduces cellulite, stretch marks and gives an overall nourishing touch. The caffeine present in coffee is a rich source of antioxidants that prevent premature aging, even tone the skin and reduce puffiness. It absorbs toxins, oils, dirt and other impurities from your skin to reveal smooth, clean and refreshing skin. It helps retain the moisture to keep your skin hydrated and nourished. This body wash is infused with exotic arabica coffee and coconut oil which will help in softening and firming your skin. You can enjoy the fresh scent of coffee during the day and leaves skin feeling silky-soft. Use it daily for best results.
- SLS और Paraben Free। - 100% ओरिजिनल कॉफी अर्क और आवश्यक तेल शामिल हैं। - सुस्त त्वचा को पोषण देता है। - त्वचा को एक्सफोलिएट करके स्मूथ बनाता है। - सेल्युलाईट और स्ट्रेच मार्क्स को कम करता है। - गहरी सफाई और शुद्धता से भरपूर। - सभी प्रकार की त्वचा के लिए उपयुक्त। ऑरासेन कॉफी फेस & बॉडी वॉश त्वचा को पॉलिश करके रक्त प्रवाह को नियंत्रित करता है और कोलेजन उत्पादन में सुधार करके एक युवा, चमकती त्वचा प्रदान करता है। यह सुस्त त्वचा को साफ और शुद्ध करता है। यह सेल्युलाईट, स्ट्रेच मार्क्स को कम करता है और पोषण देता है। कॉफी में मौजूद कैफीन, एंटीऑक्सिडेंट का एक समृद्ध स्रोत है जो समय से पहले बूढ़ा होने से रोकता है, यहां तक कि त्वचा को टोन करता है और पफीनेस को कम करता है। यह आपकी त्वचा से विषाक्त पदार्थों, तेलों, गंदगी और अन्य अशुद्धियों को अवशोषित करता है और त्वचा को स्वस्थ और ताज़ा बनाता है। यह आपकी त्वचा को हाइड्रेटेड और पोषित बनाकर नमी को बनाए रखने में मदद करता है। यह बॉडी वॉश विदेशी अरेबिका कॉफी और नारियल तेल से संक्रमित है जो आपकी त्वचा को मुलायम रखता है। यह बॉडी वॉश का उपयोग के बाद आप दिनभर कॉफी की ताजा मनमोहक खुशबू का आनंद ले सकते हैं और त्वचा को रेशमी-मुलायम महसूस कर सकते हैं। सर्वोत्तम परिणामों के लिए इसका दैनिक उपयोग करें।
- એસએલએસ(SLS) અને પેરાબેન ફ્રી. - 100% મૂળ કોફી અર્ક અને આવશ્યક તેલ ધરાવે છે. - નીરસ ત્વચાને પોષણ આપે છે. - ત્વચાને એક્સફોલિએટ કરી મુલાયમ બનાવે છે - સેલ્યુલાઇટ અને સ્ટ્રેચ માર્ક્સ ને દૂર કરે છે. - ઊંડાઈ થી સફાઈ અને ત્વચા શુદ્ધિકરણ કરવાના ગુણધર્મો ધરાવે છે. - બધી ત્વચા પ્રકારો માટે યોગ્ય. ઔરાસેન કૉફી ફેસ & બોડી વોશ ત્વચાને પોલિશ કરીને રક્ત પરિબ્રહ્મણને નિયંત્રિત કરે છે અને કોલાજન ઉત્પાદનમાં સુધારો કરી ત્વચાને યુવાન અને ચમકદાર બનાવે છે. તે નીરસ ત્વચાને સાફ અને શુદ્ધ કરે છે.તથા સેલ્યુલાઇટ અને સ્ટ્રેચ માર્ક્સ ના નિશાન ને ઘટાડે છે, અને એકંદર પોષણ આપે છે. કોફીમાં રહેલ કેફીન, એન્ટિઑક્સિડન્ટનો સમૃદ્ધ સ્રોત છે જે સમય પેહલા થતા વૃદ્ધત્વને અટકાવે છે, ચામડીનો રંગ એકસરખો કરે છે અને ચામડીમાં રહેલ સોજાને ઘટાડે છે. તે ત્વચામાંથી ટોક્સિન્સ, તેલ, ગંદકી અને અન્ય અશુદ્ધિઓને શોષી લે છે અને ત્વચાને તંદુરસ્ત અને તાજી બનાવે છે. તે ત્વચાની નમી જાળવી રાખવા માટે તેને હાઇડ્રેટ અને પોષિત કરે છે. આ બોડી વોશ અરેબિકા ઍક્સઓટિક કોફી અને નાળિયેર ના તેલ થી ભરપૂર છે જે ત્વચાને નરમ અને મજબૂત બનાવે છે. આ બોડી વોશનો ઉપયોગ કર્યા પછી, તમે દિવસ દરમિયાન કોફીની તાજગીનો આનંદ લઈ શકો છો અને તમારી ત્વચાને રેશમ જેવી અનુભવી શકો છો. શ્રેષ્ઠ પરિણામો માટે તેનો દરરોજ ઉપયોગ કરો.