"AURASCEN Whiting cream with SPF15 helps to moisturize and brighten your skin, making it glowing and soft.
Sun protection filters are incorporated to protect your skin from further sun damage and new ages pot forming
It acts on all 5 signs of skin darkening, Helps to lighten skin color.
Helps to reduce the appearance of dark spots & blemishes.
Helps to restore skins natural glow.
Helps to even out skin tone.
Helps to protect skin from sun & environment, a visible & significant decrease of the epidermis pigmentation is observed with Whitening Cream."
1. एसपीएफ 15 के साथ ऑरासेन
व्हाइटिंग क्रीम नमीयुक्त बनाने और त्वचा को गोरा बनाने में सहायता करती है, त्वचा
को चमकदार और कोमल बनाती है।
त्वचा की सूर्य से होने वाली अतिरिक्त हानि से रक्षा करने के लिये इसमें
सन प्रोटेक्शन फिल्टर हैं और नयी आयु का त्वचा निर्माण है।
यह त्वचा को काला बनाने वाले 5 लक्षणों पर कार्य करता है। त्वचा के
रंग को हल्का बनाने में सहायता करता है।
- गहरे धब्बों और गंदगियों के कम दिखाई देने में सहायता करता है।
- त्वचा की प्राकृतिक चमक को पुर्नस्थापित करता है।
- स्किन टोन को समान रूप से फैलाता है।
त्वचा का सूर्य और वातावरण के हानिकारक प्रभाव से बचाव करता है, व्हाटिंग
क्रीम के साथ एपिडर्मिस पिगमेंटेशन में स्पष्ट और प्रभावी गिरावट देखी गयी है।
એસપીએફ -૧૫ સાથે ઔરાસેન વ્હાઈટ ક્રીમ એ ત્વચાને ભેજયુકત રાખી તેને ચમકદાર અને તેજસ્વી બનાવે છે.
સુર્ય સામે રક્ષણ આપતા તત્વો ત્વચાને વધુ નુકશાન થતું અટકાવે છે અને નવા વય વધારનારા તત્વો ને રોકે છે.
તે ત્વચાને શ્યામ કરતા ૫ ચિન્હો ઉપર કામ કરે છે.
- જે ત્વચાના રંગ ને ગોરો બનાવે છે.
- ત્વચા ઉપરના કાળા ડાઘ અને ધબ્બાઓ ને ઓછા કરવામાં મદદ કરે છે.
- ત્વચાની પ્રાકૃતિક ચમક નું રક્ષણ કરે છે
- ત્વચાના નીખાર ને એકસમાન બનાવે છે.
તે ત્વચા નું સૂર્ય અને વાતાવરણની સામે રક્ષણ કરે છે.આ ક્રીમ ના ઉપયોગ થી પીગ્મેન્ટેસનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.