This AURASCEN Soap has a
multani mitti flavour and is sandal wood scented.
This soap gives sandals sweet
balsamic woody scent and it preserves the young nature of your skin and gives
perfect complexion. It protects your skin and gives you a youthful and young
look.
It logically causes contraction
of body tissues typically of the cells of your skin.
Multani mitti has oil
absorbing, cleansing & toning properties. The soap is suitable for oily
& acne prone skin
The soap has skin-hydrating and
skin-clarifying properties. It is suitable for combination skin type.
Made from natural ingredients that gently remove dirt, oil and pollution without stripping the skin of its natural moisture.
1. इस ऑरासेन साबुन में
मुल्तानी मिट्टी का स्वाद और चंदन की लकड़ी की सुगंध है।
यह साबुन चंदन की मीठी भीनी लकड़ी की सुगंध देता है और आपकी त्वचा के
युवापन को बनाये रखता है और बेहतरीन रंग-रूप प्रदान करती है। यह आपकी त्वचा की रक्षा
करता है और आपको युवा निखार प्रदान करता है।
यह वस्तुत: आपकी त्वचा की कोशिकाओं के शरीर ऊत्तकों का संकुचन कराता है।
मुल्तानी मिट्टी में तेल अवशोषित करने, सफाई करने और टोनिंग के गुण
होते हैं। साबुन तेलीय और मुंहासों वाली त्वचा के लिये उपयुक्त है।
साबुन में त्वचा को नम करने और त्वचा साफ करने के गुण मौजूद हैं। यह
संयोजन मिश्रित त्वचा प्रकार के लिये उपयुक्त है।
यह प्राकृतिक सामग्रियों से निर्मित किया गया है जो गंदगी, तेल और
प्रदूषकों को त्वचा की प्राकृतिक नमी हटाये बिना नरमाई से हटाते हैं।
આ ઔરાસેન સાબુ મુલતાની માટી અને ચંદનથી સુવાસિત છે.
આ સાબુ ચન્દનની મીઠી બલ્સમિક લાકડાં જેવી સુગંધ આપે છે અને તમારી ચામડીની યુવાન પ્રકૃતિને સાચવે છે અને તેને નિખારે છે. તે તમારી ચામડીનું રક્ષણ કરે છે અને તમને યુવાન દેખાવ આપે છે.
તે તાર્કિક રીતે તમારી ત્વચાના કોશો અને શરીરની પેશીઓના સંકોચનનું કારણ બને છે.
મુલતાની માટીમાં ઓઇલ શોષણ, સફાઇ અને ટોનિંગ કરે તેવા તત્વો છે. આ સાબુ તૈલીય અને ખીલ-સંવેદનશીલ ત્વચા માટે યોગ્ય છે.
આ સાબુમાં સ્કીન-હાઇડ્રેટિંગ અને સ્કીન-ક્લૅરિફાઇંગ ગુણધર્મો છે. તે મિશ્ર પ્રકારની ત્વચા માટે યોગ્ય છે.
આ સાબુને કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવે છે જે ત્વચાના કુદરતી મોઇશ્ચરને દૂર કર્યા વગર ધીમેધીમે ગંદકી, તેલ અને પ્રદૂષણને દૂર કરે છે.