1 out of every 3 Indians Suffers from Vitamin B12 Deficiency.
92% of the vegans suffer from vitamin B12 deficiency.
Signs of Vitamin B12 deficiency:-
- Extreme tiredness or fatigue
- A lack of energy or lethargy
- Being out of breath
- Feeling faint or Disturbed Vision
- Ringing in the ears (tinnitus)
- Lack of appetite
- Changes or loss of some sense of touch
- Vision problems
- Mouth ulcers
- Sore, red tongue
- A headache
- Walking problems
- Mood Changes
Vitamin B12, also known as Cobalamine, which is an important water-soluble vitamin. It plays an essential role in the production of your red blood cells and cobalamine, which is an important water-soluble vitamin. It plays an essential role in the production of your red blood cells and DNA, as well as the proper functioning of your nervous system. Vitamin B12 is naturally found in animal foods, including meats, fish, poultry, eggs and dairy. Since your body doesn't make vitamin B12, you have to get it from animal-based foods or from supplements. And you should do that on a regular basis because your body doesn’t store vitamin B12 for a long time.
Refresh, Recharge, Revitalize –
Ayustam Vitamin B12 with Folic Acid supplement offers a wide range of benefits for men and women.
This specially crafted 1500 mcg B12 (Methylcobalamin) formula improves the body's ability to convert foods into cellular energy.
Lead a healthier lifestyle today!
What Vitamin B-12 Can Do for You - Curious about the benefits? Ayustam Vitamin B12 supports your body's metabolic
function by helping it convert proteins, fats and carbs into energy more efficiently.
Get ready to feel alert, energized and in a great mood. It is an excellent combination of Vitamin B12 (Methylcobalamin) with
Folic Acid, Vitamin B12 maintains healthy energy levels throughout the day and is essential for healthy blood cells.
Get your digestive system back on track with this supplement. Vitamin B12 is a water-soluble vitamin, which plays a vital role in energy metabolism. It also helps in the formation of red blood cells.
हर 3 भारतीयों में से 1, विटामिन बी12 की कमी से पीड़ित है। 92% शाकाहारी लोग विटामिन बी12 की कमी से पीड़ित हैं। विटामिन बी12 की कमी के लक्षण:- - अधिक थकावट या परिश्रम - ऊर्जा की कमी या सुस्ती - सांस फूलना - बेहोशी या दृष्टिमें परेशानी महसूस होना - कान में घंटी बज रही हो (टिनिटस) - भूख की कमी - स्पर्श की कुछ भावनाओं में परिवर्तन या हानि - दृष्टि की समस्या - मुंह में छालें होना - जीभ का लाल होना या जलन होना - सरदर्द - चलने की समस्याएं - मनोदशा में बदलाव विटामिन बी12, जिसे कोबालामाइन भी कहा जाता है, जो एक महत्वपूर्ण पानी में घुलनेवाला विटामिन है। यह आपके लाल रक्त कोशिकाओं और डीएनए के उत्पादन में एक महत्वपूर्ण भूमिका निभाता है, साथ ही साथ आपके तंत्रिका तंत्र की उचित कार्यप्रणाली के लिए भी जरुरी है। विटामिन बी12 स्वाभाविक रूप से मांस, मछली, पोल्ट्री, अंडे और डेयरी सहित पशु खाद्य पदार्थों में पाया जाता है। क्युकी आपका शरीर विटामिन बी 12 नहीं बनाता है, इसलिए आपको इसे पशु-आधारित खाद्य पदार्थों या सप्प्लिमेंट्स मे से लेना होता है। और आपको इसे नियमित आधार पर लेना चाहिए, क्योंकि आपका शरीर लंबे समय तक विटामिन बी12 का संग्रह नहीं करता है। ताज़ा करें, रिचार्ज करें, पुनर्जीवित करें - फोलिक एसिड के साथ आयुस्टम विटामिन बी12 पुरुषों और महिलाओं के लिए लाभ की एक विस्तृत श्रृंखला प्रदान करता है। यह विशेष रूप से तैयार 1500 mcg बी12 (मिथाइल कोबालामाइन) सूत्र खाद्य पदार्थों को ऊर्जा में बदलने की क्षमता में सुधार करता है, जो आपको एक स्वस्थ जीवन शैली प्रेरित करता है। विटामिन बी 12 आपके लिए क्या कर सकता है? - आप उसके लाभों के बारे में जानने के लिए उत्सुक है? आयुस्तम विटामिन बी12 प्रोटीन, चर्बी और कार्ब को ऊर्जा में अधिक कुशलता पूर्वक परिवर्तित करके आपके शरीर के चयापचय का समर्थन करता है सतर्क, उत्साहित और एक महान मूड को महसूस करने के लिए तैयार हो जाओ। यह विटामिन बी12 (मिथाइल कोबालामाइन) और फोलिक एसिड का एक उत्कृष्ट संयोजन है, विटामिन बी12 पूरे दिन स्वस्थ ऊर्जा के स्तर को बनाए रखता है और यह स्वस्थ रक्त कोशिकाओं के लिए आवश्यक है। इसका उपयोग आपके पाचनतंत्र को सामन्य बनता हे। विटामिन बी12 एक पानी में घुलनेवाला विटामिन है, जो ऊर्जा चयापचय में एक महत्वपूर्ण भूमिका निभाता है। यह लाल रक्त कोशिकाओं के गठन में भी मदद करता है।
દરેક 3 ભારતીયોમાંથી 1 વિટામિન B12 ની ઉણપથી પીડાય છે.
92% શાકાહારીઓ વિટામિન B12 ની ઉણપથી પીડાય છે.
વિટામિન બી12 ની ઉણપના લક્ષણો:-
- વધુ થાક
- ઊર્જા નો અભાવ અથવા સુસ્તી
- શ્વાસ લેવામાં તકલીફ
- બેભાન થઇ જવું
- કાનમાં રિંગ વાગવી (ટીનીટ્સ)
- ભૂખનો અભાવ
- અમુક લાગણીઓના સંપર્કમાં ઘટાડો અથવા ફેરફાર
- દ્રષ્ટિની સમસ્યા
- મોઢામાં ચાંદીનો સોજો
- જીભ ની લાલાશ કે બળતરા
- માથાનો દુખાવો
- ચાલવામાં તકલીફ
- મૂડમાં ફેરફાર
વિટામિન બી 12, જેને કોબલામાઇન પણ કહેવાય છે, તે એક મહત્વપૂર્ણ જળ દ્રાવ્ય વિટામિન છે.
તે તમારા લાલ રક્તકણો અને ડીએનએ ના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે,
તેમજ તમારા નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્ય માટે પણ તે જરૂરી છે.
માંસ, માછલી, મરઘા, ઇંડા અને ડેરી જેવા પ્રાણી ખોરાકમાં વિટામિન બી 12 કુદરતી રીતે જોવા મળે છે.
તમારા શરીરમાં વિટામિન બી12 નથી બનતું, તેથી તમારે તેને પશુ-આધારિત ખાદ્ય વસ્તુઓ અથવા સપ્પ્લીમેન્ટ્સ માંથી લેવાનું રહેશે અને તમારે તેને નિયમિત ધોરણે કરવું જોઈએ, કારણ કે તમારું શરીર લાંબા સમય સુધી વિટામિન બી12 સંગ્રહ કરતુ નથી.
તાજગી આપે, રિચાર્જ કરે, પુનર્જીવિત કરે -
ફોલિક એસિડ સાથેના આયુષ્ટમ વિટામિન બી12 દ્વારા પુરૂષો અને સ્ત્રીઓને વ્યાપક લાભ મળે છે.
આ ખાસ તૈયાર કરેલ 1500 mcg બી12 (મીથાઇલ કોબાલામાઇન) સૂત્ર ખોરાકમાં ઊર્જાને કન્વર્ટ કરવાની ક્ષમતામાં સુધારો કરે છે, જે તમને એક સ્વસ્થ જીવનશૈલીની પ્રેરણા આપે છે.
વિટામિન બી12 તમારા માટે શું કરી શકે છે? - શું તમે તેના ફાયદા જાણવા વિશે આતુર છો? આયુષ્ટમ વિટામિન બી12 પ્રોટીન, ચરબી અને કાર્બનું વધુ અસરકારક રીતે ઊર્જામાં રૂપાંતર કરી તમારા શરીરની ચયાપચયને મદદ કરે છે
તમને સારા મૂડ,સાવચેત અને ઉત્સાહિત રહેવાનો અહેસાસ થાય છે. વિટામિન બી 12 (મીથાઇલકોબાલામાઇન) અને ફોલિક એસિડનું ઉત્તમ મિશ્રણ છે, વિટામિન બી12 સમગ્ર દિવસમાં તંદુરસ્ત ઊર્જા સ્તર જાળવે છે અને તંદુરસ્ત રક્ત કોશિકાઓ માટે જરૂરી છે.
તેનો ઉપયોગ તમારી પાચન તંત્રને સામાન્ય બનાવવા માટે થાય છે. વિટામિન બી 12 એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, જેની ઊર્જા ચયાપચયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે.